દિલ્હી વિસ્ફોટ બાદ કાશ્મીર ઘાટીમાં 1500થી વધુની અટકાયત.
દિલ્હી વિસ્ફોટ બાદ કાશ્મીર ઘાટીમાં 1500થી વધુની અટકાયત.
Published on: 13th November, 2025

દિલ્હીમાં વિસ્ફોટ પછી, કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળોનું આક્રમક અભિયાન ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોની અટકાયત થઈ છે. જમ્મુ કાશ્મીર પોલીસે પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સાથે સંકળાયેલા આશરે 300 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે. કટ્ટરવાદ ફેલાવતા અને ફન્ડિંગમાં મદદ કરનારા ઇકો સિસ્ટમ પર સુરક્ષાદળોનો પ્રહાર અને પૂછપરછ ચાલુ છે.