દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરતમાં હાઈ એલર્ટ; રેલવે સ્ટેશન પર સુરક્ષા અને પોલીસનું સઘન ચેકિંગ.
દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરતમાં હાઈ એલર્ટ; રેલવે સ્ટેશન પર સુરક્ષા અને પોલીસનું સઘન ચેકિંગ.
Published on: 11th November, 2025

દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ સુરતમાં એલર્ટ જાહેર કરાયું છે. Surat રેલવે સ્ટેશન સહિત સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. Railway station પર police દ્વારા મુસાફરોના સામાનની તપાસ, હોટલોમાં ID proof ચકાસણી કરાઈ રહી છે. કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ સામે આવે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.