યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં High Alert: લોખંડી સુરક્ષા જાપ્તો ગોઠવાયો.
યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં High Alert: લોખંડી સુરક્ષા જાપ્તો ગોઠવાયો.
Published on: 12th November, 2025

દિલ્હી બ્લાસ્ટના પગલે સોમનાથ અને દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સંવેદનશીલ દરિયાઈ સરહદે આવેલા યાત્રાધામોમાં High Alert જાહેર કરાયું છે. બન્ને તીર્થસ્થળોએ બંદોબસ્ત વધારાયો છે, અને દરિયાઈ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. સઘન વાહન ચેકિંગ અને ગેસ્ટહાઉસોમાં પણ ચકાસણી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં બ્લાસ્ટના પગલે સાવચેતીના પગલાં લેવાયા છે.