દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો જવાબ ભારત આપી શકે છે, જેના કારણે પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો જવાબ ભારત આપી શકે છે, જેના કારણે પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
Published on: 13th November, 2025

દિલ્હીમાં થયેલ કાર વિસ્ફોટમાં ૧૨ લોકોનો ભોગ લેવાયો, જેના પગલે Pakistan અને Americaમાં ફફડાટ વધ્યો છે. Pakistanમાં થયેલા વિસ્ફોટ પાછળ અજ્ઞાત તત્વોનો હાથ હોવાનું કહેવાય છે, અને આડકતરી રીતે ભારત તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. Operation સિંદૂરને માત્ર સ્થગિત કરાયું છે, પૂર્ણવિરામ મુકાયું નથી અને વ્હાઇટ કોલર સ્લીપર યુનિટોનું નેટવર્ક તોડવાનાં પગલાં લેવાઈ રહ્યા છે.