પ્રવાસીઓનું સઘન ચેકીંગ: કેવડિયામાં વાહનોની તપાસ બાદ જ પ્રવેશ અપાય છે, સુરક્ષા વધારાઈ.
પ્રવાસીઓનું સઘન ચેકીંગ: કેવડિયામાં વાહનોની તપાસ બાદ જ પ્રવેશ અપાય છે, સુરક્ષા વધારાઈ.
Published on: 12th November, 2025

કેવડિયામાં દરેક વાહનની સઘન તપાસ બાદ પ્રવેશ, દિલ્હી બોમ્બ ધડાકા બાદ SOUની સુરક્ષા વધી. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ હાઈ એલર્ટ પર, પ્રવાસીઓનું ચેકીંગ ચાલુ. ભારત પર્વની ઉજવણીમાં VVIP મહેમાનો આવતા ડોગ સ્ક્વોર્ડ દ્વારા ચેકીંગ. નર્મદા જિલ્લો મહારાષ્ટ્ર બોર્ડર નજીક હોવાથી અને PM મોદીના કાર્યક્રમને લીધે ઘૂસપેઠ રોકવા વાહન ચેકીંગ જરૂરી.