દિલ્હી કાર બ્લાસ્ટ: મોટો વિનાશ ટળ્યો, ચોંકાવનારો ખુલાસો!
દિલ્હી કાર બ્લાસ્ટ: મોટો વિનાશ ટળ્યો, ચોંકાવનારો ખુલાસો!
Published on: 12th November, 2025

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે બ્લાસ્ટમાં બાર લોકોના મોત થયા. વિસ્ફોટક સંપૂર્ણ વિકસિત ન હોવાથી અસર મર્યાદિત રહી. ફોરેન્સિક તપાસ ચાલુ છે. આ વિસ્ફોટના તાર ફરીદાબાદમાંથી મળેલા હજાર કિલોની સામગ્રી સાથે જોડાયેલા છે. ઉતાવળમાં જગ્યા બદલવા ગયો અને આ ઘટના સર્જાઈ.