આતંકી ડૉ. ઉમરનો નવો વીડિયો સામે આવ્યો, જેમાં તે માસ્ક વિના ફરતો દેખાય છે.
આતંકી ડૉ. ઉમરનો નવો વીડિયો સામે આવ્યો, જેમાં તે માસ્ક વિના ફરતો દેખાય છે.
Published on: 13th November, 2025

દિલ્હી કાર બ્લાસ્ટ બાદ આતંકી ડૉ. ઉમરના નવા CCTV ફૂટેજમાં તે માસ્ક વિના દેખાયો છે. તે અરુણા આસિફ અલી રોડ પર ચાલતો જોવા મળ્યો. વિસ્ફોટ પહેલાં તેણે ઘણી જગ્યાઓની મુલાકાત લીધી હતી, જેમાં તુર્કમાન ગેટ મસ્જિદ અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે નમાઝ અદા કરવા માટે મસ્જિદમાં ત્રણ કલાક રોકાયો હતો. Police એ આ બાબતની પુષ્ટિ કરી છે.