દિલ્હી બ્લાસ્ટ: તુર્કીનું ડબલ સ્ટાન્ડર્ડ, દિલ્હીને સિલિન્ડર બ્લાસ્ટ, તો પાકિસ્તાનને આતંકવાદી હુમલો ગણાવ્યો.
દિલ્હી બ્લાસ્ટ: તુર્કીનું ડબલ સ્ટાન્ડર્ડ, દિલ્હીને સિલિન્ડર બ્લાસ્ટ, તો પાકિસ્તાનને આતંકવાદી હુમલો ગણાવ્યો.
Published on: 12th November, 2025

તુર્કીએ ભારત અને પાકિસ્તાનમાં થયેલા ધમાકા પર બેવડું વલણ અપનાવ્યું છે. પાકિસ્તાનના વિસ્ફોટને આતંકી હુમલો ગણાવ્યો, પરંતુ દિલ્હીના બ્લાસ્ટને માત્ર વિસ્ફોટ ગણાવી હળવાશથી લીધો. Ankaraની બેવડી નીતિ સામે આવી છે, પાકિસ્તાન માટે કડક, ભારત માટે નરમ વલણ અપનાવ્યું છે, જે તેના બેવડા માપદંડ દર્શાવે છે.તુર્કી આતંકવાદના દરેક રૂપો વિરુદ્ધ છે.