દિલ્હી Blast: i20 ચલાવનાર ડૉ. ઉમર હોવાની પુષ્ટિ, માતા સાથે DNA મેચ.
દિલ્હી Blast: i20 ચલાવનાર ડૉ. ઉમર હોવાની પુષ્ટિ, માતા સાથે DNA મેચ.
Published on: 13th November, 2025

દિલ્હીમાં થયેલ Blast આતંકવાદી હુમલો જાહેર. i20 કાર ચલાવનાર ડૉ. ઉમરની ઓળખ DNA તપાસથી થઈ. ઉમરની માતાના DNA નમૂનાઓ કારમાંથી મળેલા હાડકાં સાથે મેચ થયા. પોલીસે અનેક ધરપકડો કરી, વિસ્ફોટકો જપ્ત કર્યા. ડૉ. શાહીન શાહિદે બે વર્ષથી વિસ્ફોટકો સંગ્રહ કર્યાનો ખુલાસો થયો. તપાસ એજન્સીઓએ 18થી વધુ લોકોની ધરપકડ કરી છે. PM મોદીએ ઘાયલોની મુલાકાત લીધી.