દિલ્હી બ્લાસ્ટ: IPS જી.વી. સંદીપ ચક્રવર્તીની શંકાથી વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો, જાણો સતર્ક અધિકારીની કહાની.
દિલ્હી બ્લાસ્ટ: IPS જી.વી. સંદીપ ચક્રવર્તીની શંકાથી વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો, જાણો સતર્ક અધિકારીની કહાની.
Published on: 13th November, 2025

19 ઓક્ટોબરની રાત્રે શ્રીનગરમાં જૈશ-એ-મોહમ્મદના પોસ્ટરો દેખાયા, SSP ડૉ. જી.વી. સંદીપ ચક્રવર્તીને શંકા ગઈ. CCTV તપાસમાં મૌલવી ઇરફાન અહમદનું નામ ખુલ્યું, જે શોપિયાનો રહેવાસી હતો. તપાસમાં હરિયાણા અને ઉત્તર પ્રદેશ સુધી નેટવર્ક ફેલાયેલું હોવાનું બહાર આવ્યું, જેમાં ડોક્ટરોની પણ ધરપકડ થઇ. આ કેસમાં IED બનાવવાની સામગ્રી મળી, અને આતંકવાદના વ્હાઇટ-કોલર નેટવર્કનો પર્દાફાશ થયો.