દિલ્હી બ્લાસ્ટ કેસ: શાહીનની આતંકી ષડયંત્રની કબૂલાત, તે બે વર્ષથી વિસ્ફોટકો એકઠી કરતી હતી અને હુમલાનું કાવતરું ઘડી રહી હતી.
દિલ્હી બ્લાસ્ટ કેસ: શાહીનની આતંકી ષડયંત્રની કબૂલાત, તે બે વર્ષથી વિસ્ફોટકો એકઠી કરતી હતી અને હુમલાનું કાવતરું ઘડી રહી હતી.
Published on: 12th November, 2025

દિલ્હી વિસ્ફોટ કેસમાં ડૉ. શાહીન શાહિદે આતંકી ષડયંત્રની કબૂલાત કરી છે. તે જૈશ-એ-મોહમ્મદ માટે બે વર્ષથી એમોનિયમ નાઈટ્રેટ જેવા વિસ્ફોટકો એકઠા કરી રહી હતી. શાહીન અને તેના સાથી ડોક્ટરો ભારતમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. દિલ્હી વિસ્ફોટમાં વપરાયેલી i20 કારમાં ઉમર નબી હોવાની શંકા છે. Faridabadની અલ-ફલાહ યુનિવર્સિટીના 7 ડોક્ટરોની પૂછપરછ ચાલી રહી છે.