દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ઉમરનું પુલવામા સ્થિત ઘર સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું.
દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ઉમરનું પુલવામા સ્થિત ઘર સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું.
Published on: 14th November, 2025

Delhi Blast Case: લાલ કિલ્લા પાસેના બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ડૉ. ઉમરના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા દળોએ IED વિસ્ફોટથી ધ્વસ્ત કર્યું. આ કાર્યવાહી આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલી મુહિમનો ભાગ છે. સુરક્ષા એજન્સીઓએ આ પગલું આતંકવાદી પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે ભર્યું છે.