Bihar Election Result 2025: દિલ્હી વિસ્ફોટના લીધે વિજયની ઉજવણી પર અસર, ભાજપે વિજેતાઓને સંયમ રાખવા જણાવ્યું.
Bihar Election Result 2025: દિલ્હી વિસ્ફોટના લીધે વિજયની ઉજવણી પર અસર, ભાજપે વિજેતાઓને સંયમ રાખવા જણાવ્યું.
Published on: 14th November, 2025

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોનો દિવસ, દિલ્હી વિસ્ફોટના લીધે ઉજવણી શાંત રહી શકે છે. ભાજપે કાર્યકરોને સંયમ રાખવા, ફટાકડાથી દૂર રહેવા અને સંવેદનશીલતા જાળવવા સૂચના આપી. BJP એ હંગામો ટાળવા અને સાદગીથી ઉજવણી કરવા જણાવ્યું. દિલ્હી બોમ્બ વિસ્ફોટોના લીધે સુરક્ષા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સંયમિત વર્તન જાળવવા ભાર મૂક્યો.