America: ભારતીય એજન્સીઓ શાનદાર તપાસ કરી રહી છે, અમારી મદદની જરૂર નથી, છતાં મદદની ઓફર છે.
America: ભારતીય એજન્સીઓ શાનદાર તપાસ કરી રહી છે, અમારી મદદની જરૂર નથી, છતાં મદદની ઓફર છે.
Published on: 13th November, 2025

દિલ્હીના લાલ કિલ્લા પાસેના વિસ્ફોટમાં Americaએ ભારતને મદદની ઓફર કરી, પણ ભારતીય એજન્સીઓની પ્રશંસા કરી. માર્કો રુબિયોએ કહ્યું કે ભારતીય અધિકારીઓ વ્યાવસાયિક રીતે શાનદાર તપાસ કરી રહ્યા છે અને તેમને Americaની મદદની જરૂર નથી. તેઓ સક્ષમ છે અને સારું કામ કરી રહ્યા છે.