Menu
એલર્ટ: નકલી રક્ષા અધિકારીના નામે ફોન આવવાની શક્યતા, સરકારે આપી ચેતવણી
એલર્ટ: નકલી રક્ષા અધિકારીના નામે ફોન આવવાની શક્યતા, સરકારે આપી ચેતવણી
Published on: 13th May, 2025

પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ (pakistan intelligence operative - PIO) દ્વારા ભારતીય પત્રકારો અને સામાન્ય નાગરિકોને નકલી ફોન કરવામાં આવી રહ્યા છે. કોલ કરનાર રક્ષા અધિકારીઓની ઓળખ આપી છે, જે નુકસાન પહોંચાડવાનું હેતુ ધરાવે છે. સરકારએ આ પ્રકારના ફેક કોલ્સ અંગે સાવચેતી રાખવાની અપીલ કરી છે અને કોઈ પણ શંકાસ્પદ ફોન અંગે તુરંત સરકારને જાણ કરવા સૂચન્યુ છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે લોકો જાગૃત રહેવા જરૂરી છે.