વડોદરા બસ ડેપો પરથી 8 કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો.
વડોદરા બસ ડેપો પરથી 8 કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો.
Published on: 14th November, 2025

Vadodara બસ ડેપો પરથી પકડાયેલા 8 કિલો ગાંજાના કેસમાં પોલીસે ગાંજો મંગાવનાર સુરતના કેરિયરને ઝડપી પાડ્યો છે. સયાજીગંજ પોલીસે ST ડેપો ખાતે વોચ રાખી ઓરિસ્સાના શંકર સરધાને ઝડપી પાડ્યો હતો. સુબ્રતા નાગ દ્વારા સુરત મોકલવામાં આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે તપાસ હાથ ધરી.