સાયલા-સુદામડામાં PGVCL અને પોલીસનું મેગા ઓપરેશન: રૂ. 60 લાખનો વીજદંડ, 13 વાહન ડિટેઇન, રૂ. 9300 દંડ.
સાયલા-સુદામડામાં PGVCL અને પોલીસનું મેગા ઓપરેશન: રૂ. 60 લાખનો વીજદંડ, 13 વાહન ડિટેઇન, રૂ. 9300 દંડ.
Published on: 14th November, 2025

સુરેન્દ્રનગર પોલીસે PGVCL ટીમ સાથે સાયલા અને સુદામડામાં ડે કોમ્બિંગ ઓપરેશન કર્યું. જેમાં આશરે રૂ. 60 લાખનો વીજચોરી દંડ વસૂલાયો, 13 વાહન ડિટેઇન કરાયા, રૂ. 9,300નો દંડ વસૂલાયો. IPS પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ 70 પોલીસકર્મી અને PGVCLના 90 કર્મચારીઓએ કાર્યવાહી કરી.