ભરૂચ: જુગારધામ પર પોલીસ રેડ, 6 ઝડપાયા, ₹31,050નો મુદ્દામાલ જપ્ત, 3 વોન્ટેડ જાહેર.
ભરૂચ: જુગારધામ પર પોલીસ રેડ, 6 ઝડપાયા, ₹31,050નો મુદ્દામાલ જપ્ત, 3 વોન્ટેડ જાહેર.
Published on: 14th November, 2025

ભરૂચના મકતમપુર દરગાહ પાસે પોલીસે જુગારધામ પર રેડ કરી છ ઈસમોને ઝડપી પાડ્યા, જેમાં ₹31,050નો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં રોકડ, મોબાઈલ ફોન વગેરેનો સમાવેશ થાય છે. Sunil ઉર્ફે લંગડો જુગાર રમાડતો હતો, તે સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરાયા. પોલીસ કાર્યવાહી ચાલુ છે.