સુરત: અલથાણ દારૂ પાર્ટી કેસમાં ટ્વિસ્ટ; સમીર શાહ સામે 'Drink and Drive'નો કેસ નોંધાશે.
સુરત: અલથાણ દારૂ પાર્ટી કેસમાં ટ્વિસ્ટ; સમીર શાહ સામે 'Drink and Drive'નો કેસ નોંધાશે.
Published on: 14th November, 2025

અલથાણમાં દારૂ પાર્ટી કેસમાં નવો ખુલાસો, સમીર શાહની પત્નીએ સત્ય કબૂલ્યું. સમીર શાહે દારૂ પીને 'Drink and Drive' કર્યું હોવાથી કેસ થશે. પરમિટ હોવા છતાં સેલ્ફ ડ્રાઇવિંગ કરી નિયમ તોડ્યો. પોલીસે CCTV ફૂટેજ અને રેસ્ટોરન્ટ સ્ટાફના નિવેદનોથી તપાસ શરૂ કરી છે. આ કેસમાં સત્ય બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.