Menu
કડીમાં રીક્ષા અને આઇસર વચ્ચે ગંભીર અકસ્માત, 4 લોકોનું ઘટના સ્થળે મોત
કડીમાં રીક્ષા અને આઇસર વચ્ચે ગંભીર અકસ્માત, 4 લોકોનું ઘટના સ્થળે મોત
Published on: 13th May, 2025

કડી તાલુકાના નંદાસણ રોડ પર રીક્ષા અને આઇસર વચ્ચે જોરદાર ટક્કરો જે ગંભીર અકસ્માત થયો જેમાં રિક્ષામાં સવાર 4 લોકોનું સ્થળ પર જ મોત નીપજ્યું છે અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની માહિતી મળતા કડી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં 3 પુરૂષ અને 1 મહિલા મોતને ભેટ્યાં. આ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ જ દિવસે મોરબીમાં એક પોલીસ પીએસઆઈનો ટ્રક દ્વારા અકસ્માતમાં મોત થતાં મોરબી પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડવાનું કામ કરવામાં આવ્યું.