અમદાવાદ: Hit & Runમાં સિક્યુરિટી ગાર્ડનું મોત, ચા પીવા જતા અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ.
અમદાવાદ: Hit & Runમાં સિક્યુરિટી ગાર્ડનું મોત, ચા પીવા જતા અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ.
Published on: 14th November, 2025

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ન્યુ ગ્રીન માર્કેટ પાસે Hit & Runની ઘટના બની. સિક્યુરિટી ગાર્ડ ચા પીવા જતા અજાણ્યા વાહને ટક્કર મારી, ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. રમણભાઈ પરમાર નામના 70 વર્ષીય વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું. પોલીસે PM કરાવી ફરિયાદ નોંધી.