મહેસાણા: ટ્રક અને રિક્ષા વચ્ચે અક્સ્માત, 4 લોકોનું ભયાનક મોત
Published on: 13th May, 2025
મહેસાણા જિલ્લામાં કડી અને નંદાસણ વચ્ચે આઈસર ટ્રક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર અથડામણ ઘટી હતી. આ અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયાનો ઘટના સ્થળે જ ચાર લોકોનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને રાહત કર્મચારીઓએ ઘટનાસ્થળે જઈ તપાસ અને બચાવ કાર્ય હાથ ધરી રહયા છે. આ અકસ્માતથી સ્થાનિક લોકોમાં ભારે શોક વ્યાપી ગયો છે.

Published at: May 13, 2025
Read More at News18 ગુજરાતી