US Truck Driver Jobs: અમેરિકામાં ટ્રક ડ્રાઈવરની ભૂલથી 17,000 જોબ્સ છીનવાઈ, હજારો ભારતીયો પર અસર.
US Truck Driver Jobs: અમેરિકામાં ટ્રક ડ્રાઈવરની ભૂલથી 17,000 જોબ્સ છીનવાઈ, હજારો ભારતીયો પર અસર.
Published on: 14th November, 2025

અમેરિકામાં ભારતીય ડ્રાઇવરના અકસ્માતથી વિદેશી ડ્રાઇવરો પર કાર્યવાહી થઈ. કેલિફોર્નિયાએ હજારો વિદેશી નાગરિકોના COMMERCIAL driving license રદ કર્યા, કારણ કે તે ગેરકાયદેસર હતા. આ પગલાંથી ભારતીય અને ભારતીય મૂળના ડ્રાઇવરો પર અસર થશે. એક અકસ્માત બાદ લાયસન્સની તપાસ શરૂ કરાઈ હતી અને CALIFORNIA સરકાર દ્વારા આ લાયસન્સ રદ કરવામાં આવી રહ્યા છે.