સુરત: હોસ્પિટલમાં પેશન્ટના ગળામાંથી GOLD chain ચોરનાર પટાવાળો ઝડપાયો.
સુરત: હોસ્પિટલમાં પેશન્ટના ગળામાંથી GOLD chain ચોરનાર પટાવાળો ઝડપાયો.
Published on: 14th November, 2025

અડાજણની PRIVATE હોસ્પિટલમાં ગંભીર દર્દીના ગળામાંથી GOLD chain ચોરીને ફરાર થયેલા આરોપીને પોલીસે પકડ્યો. આરોપી, અજય તિવારી, હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો. તેણે 2.5 તોલાની GOLD chain ચોરી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તાત્કાલિક કાર્યવાહી કરી અજય તિવારીને પકડી પાડ્યો અને મુદ્દામાલ કબજે કર્યો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.