ભાજપના માનીતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાને બદલે તક આપતા સુરત પાલિકાને 14 કરોડનું નુકસાન થયું.
ભાજપના માનીતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાને બદલે તક આપતા સુરત પાલિકાને 14 કરોડનું નુકસાન થયું.
Published on: 14th November, 2025

સિદ્ધાર્થ નગર ફ્લાયઓવર બ્રિજના કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી બદલ બ્લેકલિસ્ટ કરવાના બદલે ભાજપ શાસકોએ સમય વધાર્યો. ડિસેમ્બર 2024માં બ્લેકલિસ્ટ કર્યા બાદ નવા ટેન્ડરમાં ઊંચા ભાવ આવ્યા. એજન્સી પાસે 9.75 કરોડ બાકી હોવા છતાં પાલિકાએ 14.06 કરોડ વધારાના ચૂકવવા પડશે. આ નિર્ણય પાલિકાને ભારે પડ્યો.