ફંડો પાસે કેશ ઓન હેન્ડની માત્રા ચાર ટકાથી વધુ હોવાથી પ્રમાણમાં ઊંચી જણાય છે.
ફંડો પાસે કેશ ઓન હેન્ડની માત્રા ચાર ટકાથી વધુ હોવાથી પ્રમાણમાં ઊંચી જણાય છે.
Published on: 14th November, 2025

ભારતીય શેરબજારમાં રેલી અને વિદેશી રોકાણ છતાં, સક્રિય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડોએ કેશ ઓન હેન્ડની ઊંચી માત્રા જાળવી રાખી છે, જે ફન્ડ મેનેજરોની સાવચેતી દર્શાવે છે. સપ્ટેમ્બરમાં એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM)ના 4.10 ટકાની સરખામણીએ ઓક્ટોબરમાં કેશ ઓન હેન્ડ 4.11 ટકા રહી હતી. આ વોલેટાઈલ બજારમાં સાવચેતી રાખવાનો સંકેત છે.