સુરત: હીરા દલાલનું 14 કરોડનું ઉઠમણું, લેબગ્રોન ડાયમંડનું કામ કરતો દલાલ દિવાળી પહેલાં ભાગી ગયો.
સુરત: હીરા દલાલનું 14 કરોડનું ઉઠમણું, લેબગ્રોન ડાયમંડનું કામ કરતો દલાલ દિવાળી પહેલાં ભાગી ગયો.
Published on: 12th November, 2025

સુરતમાં લેબગ્રોન ડાયમંડના હીરા દલાલનું 14 કરોડનું ઉઠમણું થયું. દિવાળી પહેલાં રૂપિયા આપવાના વાયદા સાથે દલાલ ફરાર થઈ ગયો. વેપારીઓના કરોડો ફસાયા. ધનતેરસના દિવસે ચુકવણી કરવાની હતી, પણ દલાલ ગાયબ થઈ ગયો. દિવાળી પછી પણ ના આવતા, વેપારીઓએ બેઠક કરી, જેમાં 14 કરોડ ફસાયા હોવાનું બહાર આવ્યું. નાણાં વસૂલવાની કાર્યવાહી થશે.