Stock Market Opening: અમેરિકા અને એશિયાના બજારમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારની લાલ નિશાનમાં શરૂઆત.
Stock Market Opening: અમેરિકા અને એશિયાના બજારમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારની લાલ નિશાનમાં શરૂઆત.
Published on: 14th November, 2025

આજે ભારતીય શેરબજાર માટે બે પરિબળો મહત્વપૂર્ણ છે. US અને એશિયન બજારોમાં ઘટાડાને પગલે ભારતીય બજારમાં ઘટાડો થયો. સવારે 9.33 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા. સેન્સેક્સ 66.17 પોઇન્ટના ઘટાડા સાથે 84,412.50 અંકે અને નિફ્ટી 16.15 પોઇન્ટના ઘટાડા સાથે 25,863.00 અંકે ખુલ્યો. વૈશ્વિક બજારોમાં વોલ સ્ટ્રીટ ઘટવાથી એશિયન બજારોમાં પણ ઘટાડો થયો છે.