ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 254 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટીમાં પણ ઘટાડો; IT અને ઓટો શેરોમાં ઘટાડો.
ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 254 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટીમાં પણ ઘટાડો; IT અને ઓટો શેરોમાં ઘટાડો.
Published on: 14th November, 2025

બિહાર ચૂંટણી પરિણામો અને નબળા ગ્લોબલ સંકેતોને કારણે શેરબજાર ખુલતા જ સેન્સેક્સ 254 પોઈન્ટ ઘટીને 84225 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી પણ ઘટ્યો. બેંક નિફ્ટીમાં પણ ઘટાડો થયો છે. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સ (TMCV) ઘટ્યા, જ્યારે BEL અને ઝોમેટો વધ્યા છે. NSE પર ફાર્મા, બેંકિંગ અને મીડિયા સેક્ટરમાં વધારો જોવા મળ્યો હતો. IT, મેટલ અને ઓટો શેરોમાં ઘટાડો થયો હતો.