સાબર ઘીમાં ભાવ વધારો: GST ઘટાડાનો લાભ રદ, 15 કિલો પર ₹750 અને 1 કિલો પર ₹50નો વધારો.
સાબર ઘીમાં ભાવ વધારો: GST ઘટાડાનો લાભ રદ, 15 કિલો પર ₹750 અને 1 કિલો પર ₹50નો વધારો.
Published on: 14th November, 2025

તહેવારો અને લગ્નસરા પહેલાં મોંઘવારીનો બોજ! સાબરડેરીએ 'સાબર ઘી'ના ભાવમાં વધારો કર્યો. GST ઘટ્યો છતાં ભાવ વધારો થયો. 15 કિલોના ડબ્બા પર ₹750 અને 1 કિલો પર ₹50 વધ્યા. નવા ભાવ આજથી લાગુ. સપ્ટેમ્બરમાં GST ઘટતા ભાવ ઘટ્યા હતા, પરંતુ બે મહિનામાં જ ભાવ વધારો થયો, જે GST પહેલાના ભાવ કરતા પણ વધુ છે, આથી ગ્રાહકોને GST ઘટાડાનો લાભ મળ્યો નહીં.