મહુવા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદ. સાવરકુંડલા યાર્ડ પણ મગફળીથી છલકાયું.
મહુવા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદ. સાવરકુંડલા યાર્ડ પણ મગફળીથી છલકાયું.
Published on: 13th November, 2025

મહુવા માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો થતા રૂ. 1452 પ્રતિ મણના ભાવથી મગફળીની ખરીદી શરૂ થઈ છે. APEDAના પ્રયાસોથી ઇન્ડોનેશિયામાં નિકાસ પરનો પ્રતિબંધ હટાવતા મગફળીની ડિમાન્ડ વધી છે. G-20 મગફળી રૂ. 1292 પ્રતિ મણ સુધી વેચાઈ. સાવરકુંડલા યાર્ડ મગફળીથી છલકાઈ ઉઠ્યું. ખેડૂતોને મગફળી સાફ કરીને યાર્ડમાં વેચવા સલાહ છે.