કેપિટલ ગુડઝ, IT, ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ; નિફ્ટી ઈન્ટ્રા-ડે ૨૬૦૦૦ને પાર.
કેપિટલ ગુડઝ, IT, ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ; નિફ્ટી ઈન્ટ્રા-ડે ૨૬૦૦૦ને પાર.
Published on: 14th November, 2025

બિહાર ચૂંટણી પરિણામો પૂર્વે અને US શટડાઉન અંતના પરિબળને ડિસ્કાઉન્ટ કરી, ફંડોએ કેપિટલ ગુડઝ, IT, ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે ૨૬૦૦૦ની સપાટી વટાવી, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને બેન્કિંગ શેરોમાં ખરીદી રહી.