ગુજરાતમાં બુધવારે Petrol Diesel Price ને લઇને રાહતના સમાચાર, જાણો આજના ભાવ.
ગુજરાતમાં બુધવારે Petrol Diesel Price ને લઇને રાહતના સમાચાર, જાણો આજના ભાવ.
Published on: 12th November, 2025

દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ફેરફારના આધારે ભાવ જાહેર કરે છે. 12 નવેમ્બર 2025ના રોજ તેલના ભાવ લગભગ સ્થિર રહ્યા. દેશના મોટા શહેરો અને ગુજરાતના શહેરોના ભાવ જાણો અને SMS દ્વારા ભાવ મેળવો.