તહેવારો દરમિયાન ONLINE રિટર્નમાં 25%થી વધુનો વધારો.
તહેવારો દરમિયાન ONLINE રિટર્નમાં 25%થી વધુનો વધારો.
Published on: 12th November, 2025

આ વર્ષે તહેવારોની મોસમમાં ONLINE શોપિંગ વધતા રિવર્સ લોજિસ્ટિક્સમાં (ONLINE રિટર્ન) પણ વધારો થયો છે. લોજિસ્ટિક્સ કંપનીઓ માટે રિટર્ન મૂલ્યોમાં 25%થી વધુનો વધારો થયો છે. લોજિસ્ટિક કંપનીઓએ NETWORK ઓપ્ટિમાઈઝેશનનો લાભ લીધો હતો. રિવર્સ લોજિસ્ટિક્સમાં નકારાયેલ માલ, ડિલિવરી ન કરાયેલ માલ, વળતર અને વિનિમયનો સમાવેશ થાય છે.