દુનિયાની મોંઘી 3 કાર, એકની કિંમત 200 કરોડથી વધુ.
દુનિયાની મોંઘી 3 કાર, એકની કિંમત 200 કરોડથી વધુ.
Published on: 14th November, 2025

દુનિયાની સૌથી મોંઘી કારની કિંમત- દુનિયાની સૌથી મોંઘી કાર રોલ્સ-રોયસ બોટ ટેઈલ છે. આ કારની કિંમત લગભગ 230 કરોડ રૂપિયા છે. Bugatti ની સૌથી મોંઘી કાર- બુગાટી લા વોઇચર નોઇર વિશ્વની બીજી સૌથી મોંઘી કાર છે. આ ગાડીની કિંમત આશરે 160 કરોડ રૂપિયાની નજીક છે. રોલ્સ-રોયસ લા રોઝ નોઇર ડ્રોપટેલ વિશ્વની ત્રીજી સૌથી મોંઘી કાર છે.