ભારત 2026 સુધીમાં અમેરિકા અને ચીન બાદ વિશ્વનું ત્રીજુ મોટું અર્થતંત્ર બનશે તેવી આગાહી.
ભારત 2026 સુધીમાં અમેરિકા અને ચીન બાદ વિશ્વનું ત્રીજુ મોટું અર્થતંત્ર બનશે તેવી આગાહી.
Published on: 12th November, 2025

યુબીએસના રિપોર્ટ અનુસાર, ભારત 2028-2030 સુધી 6.50% આર્થિક વિકાસ દર જાળવી રાખશે. 2026માં કન્ઝયૂમર બજાર અને 2028 સુધીમાં અમેરિકા-ચીન બાદ ત્રીજુ મોટું અર્થતંત્ર બનશે. વૈશ્વિક વિકાસ દર 2025માં 3.20% થી ઘટી 2026માં 3.10% અને 2028માં 3% થવાની શક્યતા છે.