G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર: 2027માં 6.50% વિકાસ દર સાથે ભારત ટોચ પર રહેશે.
G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર: 2027માં 6.50% વિકાસ દર સાથે ભારત ટોચ પર રહેશે.
Published on: 14th November, 2025

મૂડી'સ રેટિંગ્સના ગ્લોબલ મેક્રો આઉટલુક 2026-27ના રિપોર્ટ મુજબ, અમેરિકાના ટેરિફ છતાં ભારત 2027માં 6.50% આર્થિક વિકાસ દર સાથે G-20 દેશોમાં સૌથી ઝડપી વિકસતું રાષ્ટ્ર રહેશે. નિકાસમાં વૈવિધ્યતાના વ્યૂહથી ભારતનો વિકાસ મજબૂત છે. 2026માં ભારતનો આર્થિક વિકાસ દર 6.40% અંદાજાયો છે.