GST આડેધડ નોટિસ નહીં પાઠવી શકે; CBIC પરિપત્રથી નિયંત્રણો મૂકાયા.
GST આડેધડ નોટિસ નહીં પાઠવી શકે; CBIC પરિપત્રથી નિયંત્રણો મૂકાયા.
Published on: 13th November, 2025

GST હેઠળ આડેધડ કાર્યવાહી પર અંકુશ આવ્યો છે, CBICએ પરિપત્ર જાહેર કર્યો. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ, 2017 (CGST એક્ટ)ની કલમ 74A, 75(2), અને 122 હેઠળ "યોગ્ય અધિકારીઓ"ની નિમણૂક માટે માર્ગદર્શિકા અપાઈ. સુપરિન્ટેન્ડેન્ટ્સ, આસિસ્ટન્ટ, ડેપ્યુટી કમિશનરો વગેરેને કર બાકી રકમ નિર્ધારણ અને દંડ લાદવાની સત્તા સોંપાઈ. 2024-25 માટે આકારણી અને અપીલમાં મદદ મળશે.