Gold Price Today: 12 નવેમ્બરના સોનાના ભાવમાં વધારો કે ઘટાડો? 24 અને 22 કેરેટની લેટેસ્ટ કિંમત જાણો.
Gold Price Today: 12 નવેમ્બરના સોનાના ભાવમાં વધારો કે ઘટાડો? 24 અને 22 કેરેટની લેટેસ્ટ કિંમત જાણો.
Published on: 12th November, 2025

સોના ચાંદીના ભાવમાં દરરોજ ફેરફાર થાય છે. લગ્નની સિઝનમાં માંગ વધતા ભાવમાં તેજી જોવા મળી રહી છે. 12 નવેમ્બરના ભાવ જોઈએ તો MCX પર સોનાનો ભાવ ₹1,23,998 અને ચાંદી ₹1,55,466 પ્રતિ કિલોગ્રામ છે. Good Returns અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,560 પ્રતિ 10 ગ્રામ છે. સોનું ખરીદતી વખતે BIS હોલમાર્ક અને કિંમતની ખરાઈ કરો.