સુરત: નકલી પનીરનો વેપલો, સુરભી ડેરીની બે BRANCH પર આરોગ્ય વિભાગના દરોડાથી તપાસ શરૂ.
સુરત: નકલી પનીરનો વેપલો, સુરભી ડેરીની બે BRANCH પર આરોગ્ય વિભાગના દરોડાથી તપાસ શરૂ.
Published on: 13th November, 2025

સુરતમાં નકલી પનીરના વેપલાના ખુલાસા બાદ આરોગ્ય વિભાગે સુરભી ડેરીની અડાજણ અને પુણા BRANCH પર દરોડા પાડ્યા. ડેરીમાંથી ઘી અને પનીરના SAMPLE લેવાયા, જે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. સુરભી ડેરીના સંચાલકોએ ડેરીને તાળાં મારી દીધાં. પોલીસ કાર્યવાહી બાદ આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.