50 કરોડની છેતરપિંડી: LOOKOUT નોટિસથી જ્યમ સોનાણી લંડન જતાં દિલ્હી એરપોર્ટ પર પકડાયો.
50 કરોડની છેતરપિંડી: LOOKOUT નોટિસથી જ્યમ સોનાણી લંડન જતાં દિલ્હી એરપોર્ટ પર પકડાયો.
Published on: 14th November, 2025

ઘોડદોડના લેબગ્રોન ડાયમંડ શોરૂમના સોનાણી પિતા-પુત્રો સામે 49.96 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. CID ક્રાઇમે જ્યમ સોનાણીને દિલ્હી એરપોર્ટ પરથી LOOKOUT નોટિસના આધારે પકડ્યો, જે લંડન જઈ રહ્યો હતો. તેને અમદાવાદ લાવી ધરપકડ કરાઈ. અગાઉ CID ક્રાઇમે જ્યમ અને તેના પિતા વિરુદ્ધ LOOKOUT નોટિસ જારી કરી હતી. ફરિયાદી અંકુશ નાકારાણી પાસેથી હીરાની ટેક્નોલોજીના નામે પિતા-પુત્રોએ કુલ 49.95 કરોડની છેતરપિંડી કરી હતી.