સરોગેટ એડ્સનું તિકડમ! સેલિબ્રિટીઝ અને કંપનીઓ દ્વારા નૈતિકતાને નેવે મૂકીને કરાતી જાહેરાતોનો પર્દાફાશ.
સરોગેટ એડ્સનું તિકડમ! સેલિબ્રિટીઝ અને કંપનીઓ દ્વારા નૈતિકતાને નેવે મૂકીને કરાતી જાહેરાતોનો પર્દાફાશ.
Published on: 12th November, 2025

સરોગેટ એડ્સ તમાકુ, શરાબ જેવી હાનિકારક વસ્તુઓની જાહેરાત પર પ્રતિબંધનું ઉલ્લંઘન છે. કંપનીઝ કાયદાકીય પ્રતિબંધને ટાળવા દારૂ કે તમાકુની બ્રાન્ડનું જ નામ અથવા લોગો રાખી અન્ય કોઈ નિર્દોષ ઉત્પાદનનો પ્રચાર કરે છે. સરકારે આ બાબતે કડક નિયમો ઘડવા જોઈએ. Akshay Kumar જેવા કલાકારોએ સરોગેટ એડ્સથી દૂરી બનાવી છે. Sunil Dutt અને Alec Guinness જેવા કલાકારોને યાદ રાખીને આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ.