શિલ્પા શેટ્ટી GIFT સિટીમાં વર્લ્ડ ક્લાસ રેસ્ટોરાં 'બૅસ્ટિયન' ખોલશે, જે 1 લાખ ચો.ફૂટમાં ડાઇનિંગ ડેસ્ટિનેશન હશે.
શિલ્પા શેટ્ટી GIFT સિટીમાં વર્લ્ડ ક્લાસ રેસ્ટોરાં 'બૅસ્ટિયન' ખોલશે, જે 1 લાખ ચો.ફૂટમાં ડાઇનિંગ ડેસ્ટિનેશન હશે.
Published on: 11th November, 2025

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું ફેમસ રેસ્ટોરાં 'બૅસ્ટિયન' હવે GIFT સિટીમાં ખુલશે. બૅસ્ટિયન હોસ્પિટાલિટી એક લાખ ચોરસ ફૂટ જગ્યામાં વર્લ્ડ ક્લાસ ડાઇનિંગ અને લાઈફસ્ટાઇલ ડેસ્ટિનેશન બનાવશે. આ પ્રોજેક્ટ સેન્ટ્રલ પાર્કનો ભાગ છે. GIFT સિટી હવે Live, Work, Play ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે. બૅસ્ટિયન ફૂડ, કલા, સંગીત અને સંસ્કૃતિનો અનુભવ કરાવશે. આ રેસ્ટોરાંમાં શિલ્પા શેટ્ટીનો 50% હિસ્સો છે.