ધર્મેન્દ્રએ હેમામાલિની સાથે લગ્ન કરવા નશામાં ધૂત થઇ હંગામો મચાવ્યો, ધર્મેન્દ્ર-હેમાના લગ્ન કેવી રીતે થયા?
ધર્મેન્દ્રએ હેમામાલિની સાથે લગ્ન કરવા નશામાં ધૂત થઇ હંગામો મચાવ્યો, ધર્મેન્દ્ર-હેમાના લગ્ન કેવી રીતે થયા?
Published on: 11th November, 2025

અભિનેતા ધર્મેન્દ્ર અને હેમામાલિનીના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા. હેમા અને ધર્મેન્દ્ર ના લગ્ન ૨ મે, ૧૯૮૦ના રોજ થયા. હેમાના માતાપિતાને આ લગ્ન મંજૂર ન હતા અને હેમાના લગ્ન જીતેન્દ્ર સાથે ગોઠવ્યા હતા. પરંતુ, ધર્મેન્દ્ર લગ્ન સ્થળે દારૂ પીધેલી હાલતમાં પહોંચ્યા અને હંગામો મચાવ્યો, ત્યારબાદ હેમાએ લગ્ન માટે સમય માંગ્યો અને આખરે ધર્મેન્દ્ર અને હેમાએ લગ્ન કર્યા.