સોનાક્ષીની ટેલેન્ટ જોઈ ભાઈ કુશ સિંહા થયા ખુશ: Sonakshi Sinha ની ટેલેન્ટથી કુશ સિંહા પ્રભાવિત.
સોનાક્ષીની ટેલેન્ટ જોઈ ભાઈ કુશ સિંહા થયા ખુશ: Sonakshi Sinha ની ટેલેન્ટથી કુશ સિંહા પ્રભાવિત.
Published on: 14th November, 2025

Sonakshi Sinha અને Zaheer Iqbal ના લગ્નને લઈ સિંહા ફેમિલીમાં ટેન્શન હતું, પણ હવે બધું થાળે પડ્યું છે. સોનાક્ષીએ ભાઈ કુશની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ 'Nikita Roy' માં લીડ રોલ કર્યો, જેમાં Paresh Rawal અને Arjun Rampal પણ હતા. આ mystery thriller ને જોઈએ તેવો સારો રિસ્પોન્સ મળ્યો ન હતો.