દિગ્ગજ અભિનેત્રી-સિંગર સુલક્ષણા પંડિત, 71 વર્ષની વયે નિધન.
દિગ્ગજ અભિનેત્રી-સિંગર સુલક્ષણા પંડિત, 71 વર્ષની વયે નિધન.
Published on: 07th November, 2025

અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે નિધન થયું. ગત સદીના દિગ્ગજ અભિનેત્રીએ કાર્ડિયાક અરેસ્ટને કારણે દુનિયા છોડી. તેમના ભાઈ લલિત પંડિતે તેમના નિધનની પુષ્ટિ કરી છે.